जसोदा हरि पालनैं झुलावै।

जसोदा हरि पालनैं झुलावै।

( गुंजमाला का भाव )
हमारे यहाँ गुन्जामाला धराने में एक लाल मणिका एक सफेद
मणिका इसके पीछे भी अपना एक भाव रहा हुआ है और उसका
अनुभाव है गुंजामाला।
ठाकुरजी तो गुंजामाला इस लिए धारण करते थे की ब्रज में उस
समय गुंजामाला बहुतायत में होती थी। और ठाकुरजी की
गोचारण लीला के वर्णन में यही है की जो फुल पत्ते जो कुछ भी
मिले वो यहाँ ठुसे,वहां ठुसे
"बहर्पीडम नटवरवपु कर्णयो कर्निकारम वैजयंती च मालाम"
इस अनुभाव को प्रकट करने में अपने यहाँ गुन्जामाला धराई
जाती है।
इस गूंजा में हम ऐसा कहते है की हमारे ह्रदय में रहा भया कौनसा
भाव आपको अच्छा लगेगा ये हमें क्या पता,तो हमारे ह्रदय के
चारो भाव अर्थात तामस, राजस, सात्विक, निर्गुण ये चारो
भाव हम गुन्जामाला के अनुभाव द्वारा आपको समर्पित कर रहे
है।
गुंजा माल में काला हमारे ह्रदय का तामस भाव, लाल राजस
भाव , सफेद दाना सात्विक भाव व डोरा निर्गुण भाव है।
इसलिए चारो में से जो आपको अच्छा लगता हो आप उसे धारण
करो।
ये सब होते हुए भी इस बात को जड़ कर्म की तरह नहीं ले सकते
उष्णकाल में लाल और काला रंग गर्म दिखाई देता है इसलिए
उष्णकाल में हम सफ़ेद रंग की गुन्जामाला धराते है जिससे की
एक तो उष्णकाल की गर्मी उसके बाद राजस तामस भाव की
गर्मी तो दो-दो गरमी इकठी न हो प्रभु के पास इसलिए सफेद
गुन्जामाला धराते है।
Saanjhi Utsav starts on Bhadrapad Shukl Poornima and lasts till Ashwin Krsna Amavasya.
Vaishnavs make different kind of Saanjhi and Saanjhi filled with colours are created from Ekadashi. Different kind of Saanjhi's are from flowers, colours, cow dung and water floating.
This Utsav is related to Priyaji, that's why this Utsav is important for Vaishnav connoisseurs.
It was started by Radha Raniji. First Radhaji created Saanjhi in Van(forest) with Lord Krsna and her colleagues. Creating Saanjhi with Lord Krsna in Van is most favourite for Radhaji. That's when Brijwasi adopted this Saanjhi Utsav to lure Lord Radha and Krsna.
List of Saanjhi that comes during this period:
1. Poonam - Madhuban - Kumudvan
2. Ekam - Shantan Kund - Bahulavan
3. Bij - Radhakund - Daanghati
4. Trij - Chand Sarovar - Anyor
5. Choth - Jatipura - Gulabkund
6. Pacham - Kaamvan - Shrikund
7. Chhat - Barsana - Gahevarvan
8. Satam - Nandgaon - Sanketvan
9. Aatham - Kotvan - Sheshsai
10. Nom - Chirghat - Bachhvan
11. Dasham - Vrindavan - Bansibat
12. Ekadashi - Mahavan - Brahmand Ghat
13. Dwadashi - Gokul - Ramanreti
14. Teras - Mathura - Vishramghat
15. Chaudas - Kalpvrikhsha - Kamdhenu
16. Amavasya - Kot ki Aarti
पुष्टिजीव को सच्चो जन्मदिवस तो ब्रम्हसंबंध को दिन होवे है.जा दिन अपनो संबंध प्रभु सों जुड़े है. ब्रम्हसंबंध होनो अपने जीवन को बहोत बड़ो उत्सव है. ये उत्सव अपने ओर अपने ठाकुर के संबंध की स्थापना को उत्सव है.ये उत्सव अपनो अंश अंशी भाव को उत्सव है
अपनो स्वयं को जन्मोत्सव मनावे को उत्साह आने की बजाय अपने सेव्य को ,गुरू को, व अपनो ब्रम्हसंबंध दिवस मनावे को उत्साह होनो चाहिये.
નાનકડા લાલનુ નામ નવનીત પ્રીયા જી કેમ પડ્યું?
લાલને માખણ બહુજ
પ્રિય છે.કજિયો કરીને પણ યશોદામા માઁ પાસે થી માખણ લે છે. જરાક વિલંબ થાય
તો રૂદન કરવા લાગે છે. જમણા હસ્તમાં ઘટ્ટ માખણનો પૈડો પકડી. તે ખાતા ખાતા
આંગણામાં ખેલે છે. માખણ ને નવનીત પણ કહેવાય છે. તેથી તેમનું નામ શ્રી
નવનીતપ્રિયાજી પડ્યું છે. જેમને નવનીત બહુજ પ્રિય છે તે શ્રીનવનીતપ્રિયાજી.
વ્રજભાષામાં 'લાલન'એટલે નાના બાળક અથવા નાના પુત્ર. માટે તેમને લાડમાં સૌ
લાલન તરીકે તેમની જય બોલાવે છે '
સારસ્વત કલ્પમાં ગોકુળમાં નંદ-યશોદાને
ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા તે જ નવનીતપ્રિયાજી. તેમનું સ્વરૂપ છ માસની
વયનું છે. બાલલીલાનું સ્વરૂપ છે. તેઓ નંદાલયના આંગણામાં ઘુટણીયાં તાણતાં,
કિલકિલા હસતાં ખેલે છે. નંદાલયના આંગણામાં વ્રજરજ છે. ત્યાં ગાયો પણ ખેલે
છે. તેમનું ગૌમુત્રથી ભીંજાયેલી વ્રજરજમાં નવનીતપ્રિયાજી ઘુટણીયાં તાણતાં
દોળે છે. ત્યારે એ ભીની શ્વેત વ્રજરજ તેમના અંગે લાગવાથી તેમનું શ્રીઅંગ
શ્વેત જણાય છે. ક્યારેક તેઓ નાનાં વાછરડાંનાં પૂંછડાં પકડવા જાય છે. ગાય
અને વાછરડાંની પાછળ દોડે છે.
મથુરા થી કંશે મોકલેલ રાક્ષસો વાસુદેવના
આઠમાં પુત્ર શોધવા ગોકુળ આવતા .તેમ પુતના પણ આવી હતી .નવનીતપ્રિયાજી એ
બાળલીલા કરતાં કરતાં ઘડીકમાં તનો સંહાર કરી લીધેલો.એવીજ રીતે એકવાર
તૃણાવર્ત નામનો રાક્ષસ વાવાઝોડા નું સ્વરૂપ ધરી લઇને આવેલો લાલને તેને પણ
ભોય પછાડેલો.
લાલને પલના બહુજ પ્રિય છે નંદાલયમા રહેતા કુમારીકા
ગોપીજનો, માતા યશોદાજી અને વ્રજમાં થી દર્શન ને આવેલા ગોપીજનો સૌ તેમને
પલને ઝૂલાવે છે. તેમનાં બાળસ્વરૂપનાં દર્શન કરી પ્રસન્ન થાય છે. તેઓ બાળક
હોવાથી મોટે ભાગે એક નાનકડો વાઘો અને મસ્તકે ટોપી ધારણ કરે છે. માતા
યશોદાજી તેમને રોજ નવા સુંદર શૃગાર ધરાવે છે નેત્રમાં અંજન આંજે છે. તેમને
નવાનવા રમકડા થી ખેલવું બહુ ગમે છે.
એકવાર દૂધ દહીં માખણથી ભરેલા ગાડા
નીચે યશોદાએ લાલનને સુવાડયા હતા. આ વજનદાર ગાડાને પોતાના ચરણનો અંગુઠો
અડકાડી લાલને ઉધું વાળી દીધું હતું. આ લીલાને'શકટભંજનલીલા'કહેવાય શકટ એટલે
ગાડું ભંજન એટલે ભાંગવું આવી અદ્દભૂત લીલાઓ કરનારા છે લાલન છે.
લાલન નાં દર્શન ખુબ ધ્યાન થી કરવા જોઈએ. તેમનું સ્વરૂપ ગૌર વર્ણનું છે.
પણ તેમનું મુખાવિંદ સ્યામ છે.
લાલન ના જમણાં હસ્તમાં માખણ નો લાડુ છે. ડાબો હસ્ત ભૂમિ પર ટેક્યો છે.
તેમનો એક ચરણાંવિંદ ઢીંચણમાંથી વડેલો છે. અને બીજો ચરણાંવિંદ ભૂમિ ઉપર
ઊભો ધરેલો છે. નંદભવનમાં ભાખોડીયા ભરતાં ભરતાં ઊભા રહી ગયા હોય તેવું લાગે
છે. '
श्रीमद भगवद गीताजी में प्रभु ने जन्म मृत्यु का कारण तीन वजह से बताया है | अगर कर्म की दृष्टि से देखे तो हम कर्ता न होते हुए भी अहम् धारण करके कर्ता बनकर मै , मेरी वजह से , मेरे कारण पकड़कर रखते है | अगर ज्ञान की दृष्टि से देखे तो ज्ञान का अभाव , जिससे प्रकृति और खुद को अलग से जानकर मान लेना | अगर भक्ति की दृष्टि से देखे तो प्रभु से विमुखता ही हमारे जीवन मृत्य के चक्कर का ईंधन है|
श्री वल्लभ प्रभु द्वारा प्रकट यह पुष्टिमार्ग इस मनुष्य जीवन का वरदान है | आज के इस यांत्रिक दौर में तीनो योग जिसका पालन कठिनता से भी मुश्किल हो जाता है, ऐसे में श्री वल्लभ प्रभु की इतनी बड़ी कृपा हुई है कि हम तीनो योग का एक साथ अनुभव करने समर्थ हुए है |
सबसे पहले तो हम अनगिनत जन्मो से प्रभु से विमुख हो चुके थे , पुष्टिमार्ग का वरदान प्राप्त होते ही प्रभु सन्मुख हो जाते है | चूँकि पुष्टिमार्ग कोई साधना मार्ग नहीं ना ही कोई सिद्धि प्राप्त करने का मार्ग है , इस मार्ग में सिर्फ और सिर्फ प्रभु का सुख ही महत्वपूर्ण है , शेष कुछ भी मायने नहीं रखता | इसलिए पूर्ण समर्पण द्वारा श्री वल्लभ प्रभु ने हमें खुद को और जिसे भी हम अपना मानते है उसे समर्पित करवाया और प्रभु से विमुखता ख़त्म करके सन्मुख करवा दिया |
जब सब कुछ अपना समर्पण हो चूका तो हम या हमारा कहने कुछ बचा ही नहीं | ऐसे पूर्ण समर्पण के चलते अहम् नाश हो जाता है | क्योंकि मै या मेरा कुछ है ही नहीं , जो है सिर्फ प्रभु का है ,क्योंकि सब कुछ समर्पण हो चूका है | जब मै का अस्तित्व ही ख़त्म हो जाता है समर्पण भाव से तो कर्ता कोई रह नहीं सकता | जब कोई कर्ता नहीं तो अहम् का नाश सरल तरीके से हो जाता है |
पूर्ण समर्पण से अहम् का विसर्जन हो जाता है तो दबा हुआ विवेक हमें ज्ञान करा देता है कि हम कुछ कर ही नहीं रहे , जो भी हो रहा है प्रभु कृपा से हो रहा है | सुख दुःख इस शरीर के है | सुख दुःख का ज्ञान होकर भी सुख का भोग न करना और दुःख से विचलित न होकर समता बनाये रखना ज्ञान है | शरीर के सुख दुःख को अपना न मानकर इस शरीर को और प्रकृति को खुद से अलग मान लेना ही ज्ञान है |
कर्म योग , ज्ञान योग या भक्ति योग , तीनो में से किसी एक योग में स्थित होना भी बहोत ही मुश्किल है जिसे प्रभु निरंतर अभ्यास द्वारा सिद्ध करने आज्ञा दिए है | श्री वल्लभ प्रभु कृपा से यह तीनो योग का साधन सहज और सरल तरीके से हो जाता है | पुष्टिमार्ग भावप्रधान है और यह तीनो योग में भी भाव की ही प्रधानता है | जरुरत ही तो सिर्फ भाव बढ़ाने की |
प्रभु कृपा बिना हम कर कुछ भी नहीं सकते | ऐसे में नित्य सोडष: ग्रन्थ का पाठ , श्रीमद भागवत में प्रभु लीला का पाठ , ८४/२५२ वैष्णवों के वार्ता प्रसंग , शिक्षापत्र और वैष्णवों संग नित्य सत्संग इस भाव बढ़ाने की प्रक्रिया को गति देकर मनुष्य जीवन के हेतु को फलित करने की क्षमता रखता है |
तीनो योग सहज अगर एक साथ हो सकते है तो पुष्टिमार्ग में हो सकते है और वो भी सिर्फ और सिर्फ श्री वल्लभ प्रभु की कृपा से क्योंकि पुष्टिमार्ग श्री वल्लभ प्रभु की कृपा का मार्ग है | हमारा फर्ज है हम "श्री कृष्ण शरणम् मम:" महामंत्र से प्रभु शरण में स्थित रहे ताकि फिर से भटक न जाए |
प्रात भयौ, जागौ गोपाल ।
नवल सुंदरी आईं, बोलत तुमहि सबै ब्रजबाल ॥
प्रगट्यौ भानु, मंद भयौ उड़पति, फूले तरुन तमाल ।
दरसन कौं ठाढ़ी ब्रजवनिता, गूँथि कुसुम बनमाल ॥
मुखहि धौइ सुंदर बलिहारी, करहु कलेऊ लाल ।
सूरदास प्रभु आनँद के निधि, अंबुज-नैन बिसाल ॥
हे गोपाल! सवेरा हो गया, अब जागो । व्रज की सभी नवयुवती सुन्दरी गोपियाँ तुम्हें पुकारती हुई आ गयी हैं । सूर्योदय हो गया, चन्द्रमा का प्रकाश क्षीण हो गया, तमाल के तरुण वृक्ष फूल उठे, व्रज की गोपियाँ फूलों की वनमाला गूँथकर तुम्हारे दर्शन के लिये खड़ी हैं । मेरे लाल! अपने सुन्दर मुख को धोकर कलेऊ करो, मैं तुम पर बलिहारी हूँ ।' सूरदासजी कहते हैं कि मेरे स्वामी कमल के समान विशाल लोचन वाले तथा आनन्द की निधि हैं ।
हिंडोरे माई झुलि उतरे नंदलाल | रस बस भई ब्रजलाल || :- श्री कृष्ण और राधा की शोभा को रचने के बाद ब्रह्मा की सारी निपुणता बांझ हो गई | अर्थात् उसके बाद वे किसी सौन्दर्य की रचना में असमर्थ हो गए | कब घटा आई और सबों के वस्त्राभूषण को भिगोने लगी, यह किसी को पता न चला | हिंडोला में भांति भांति की लीला करते रहने की चाहना गोपीजनों के ह्रदय में सदा वास करती है..... यह गुप्त लीला को "पुष्टिकला" कहना ही उचित है |
मन जब प्रभु के रस मे डूब जाता है तब सारे नीति नियम इसके लिए गोण बन जाते है.......जब तक यह देहधर्म है,तब तक सभी वस्तुएं बाधक है।
कोई कहता है क्या वैष्णवो को ग्रह बाधक है ?
हम जो एसा मानते है कि दुनिया मे प्रभु की सत्ता चल रही है,तो कोई ग्रह
वैष्णवो को बाधक नहीं है,वैष्णव ग्रह को बाधक बन सकते है पर ग्रह वैष्णव के
लिए बाधा नहीं बन सकते।
वैष्णवो को ग्रह जरूर बाधा बनते है........ पर कौन से ग्रह.....
दुराग्रह
हठाग्रह
और संग्रह
पर पुष्टि मार्ग मे एक सबसे बड़ा ग्रह है,ये जिसके पक्ष मे हो उसको कोई भी
बाधा कभी नहीं आ सकती.......औऱ वो ग्रह है प्रभु का अनुग्रह.....प्रभु की
कृपा।
जय श्रीकृष्ण।
माई फूल को हिंडोरो बन्यो, फूल रही यमुना ।
फूलन के खंभ दोऊ,डांडी चार फूलन की,फूलन बनी मयार फूल रहे विलना ॥
तामें झूले नंदलाल सखी सब गावें ख्याल, बायें अंग राधा प्यारी फूल भयी मगना ।
फूले पशु पंछी सब, देख ताप कटे सब, फूले सब ग्वाल बाल मिटे दुःख द्वंदना॥
फूले घन घटा घोर कोकिल करता रोर, छबि पर वार डारो कोटिक अनंगना।
फूले सब देव मुनि ब्रह्म करे वेद ध्वनि, नंददास फूले तहाँ, करे बहु रंगना॥
વૈષ્ણવ એટ્લે શું? અને વૈષ્ણવ કોણ છે?
પુષ્ટિમાર્ગની રાહ એ વૈષ્ણવોની રાહ તરીકે ઓળખાય છે પરંતુ પુષ્ટિમાર્ગમાં
પૂછો કે વૈષ્ણવ કોણ છે તો એ પ્રશ્નનો જવાબ કદાચ આપણી પાસેય નહીં હોય.
વૈષ્ણવ હોવા છતાં પણ વૈષ્ણવનો અર્થ ખબર જ ન હોય તો આપણે વૈષ્ણવો શાના?
વેદોમાં કહ્યું છે કે ભવસાગરમાં અટવાયેલો જે જીવ તન, મન અને ધનનો સદ્ઉપયોગ
ભગવત્સેવા અને ભગવત્જન પાછળ કરે છે તેવો જીવ વૈષ્ણવ કહેવાય છે. ઉપનિષદમાં
કહે છે કે જે હર્ષ અને શોક, સુખ અને દુઃખથી પર રહીને સર્વત્ર પ્રભુને જુએ
છે, દેહ-ઇન્દ્રિયોનાં ધર્મમાં મોહ પામતા નથી, જેમને જ્ન્મ, કર્મ, ધર્મ,
વર્ણ, જાતિ વગેરે વિષે અભિમાન થતું નથી, જે સર્વે જીવો પ્રત્યે સમદૃષ્ટિ
રાખે છે, જેઓ પ્રભુ અને ગુરૂનાં ચરણોમાં એક સમાન નિષ્ઠા રાખે છે, જેઓ
ભગવદીયો પ્રત્યે સ્નેહ રાખે છે તેવા જીવોને વૈષ્ણવ કહેવાય છે. ઈશ્વર
સંહિતામાં કહે છે કે જે જીવ ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણ વચ્ચે
એકેશ્વરવાદને માને છે તે વૈષ્ણવ છે, અને તે એકેશ્વરવાદ મુજબ ભગવાન વિષ્ણુ
અને ભગવાન કૃષ્ણ વચ્ચેના સામ્યને માનનારમાં સંસારી જીવ તથા કૈલાસવાસી ભગવાન
શિવ પણ શામિલ થઈ જાય છે. આથી એમ કહી શકાય કે ભગવાન શિવ પણ વૈષ્ણવ જ છે આથી
જ આપણાં પુષ્ટિમાર્ગમાં પણ ભગવાન શિવનું શ્રી ઠાકુરજીના ભક્ત તરીકે એક અલગ
જ સ્થાન દીપ્તિમાન રહ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો વૈષ્ણવ માન્યતા
ધરાવતા દરેક સંપ્રદાયમાં ભગવાન કૃષ્ણને જ આરાધ્ય દેવ ગણવામાં આવે છે આથી તે
ભાવને અનુરૂપ ભગવાન કૃષ્ણને સંબંધિત જે ભક્તો રહેલા છે તે તમામ વૈષ્ણવો
રૂપે જ રહેલા છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વૈષ્ણવ કોણ છે તેના સંદર્ભમાં બે
અર્થ કહ્યા છે પહેલા અર્થમાં કહે છે કે જે જીવ મન, કર્મ અથવા વાણી દ્વારા
પણ કોઈ જીવને દુઃખ આપતો નથી તેને વૈષ્ણવ કહે છે, અને બીજા અર્થમાં કહે છે
કે જે જીવ સર્વત્રે અને સર્વજ્ઞે ફક્ત ભગવાન વિષ્ણુને જુએ છે તે વૈષ્ણવ છે.
શ્રી મહાપ્રભુજી કહે છે કે વૈ – એટ્લે ભગવદીય, ષ્ણ – એટ્લે કૃષ્ણ અને વ –
એટ્લે વલ્લભ. જ્યારે પુષ્ટિમાર્ગની રાહે નીકળેલ પ્રવાસી ભગવદીયમાં સ્નેહ
રાખે છે , શ્રી વલ્લભનાં ચરણોમાં સમર્પણ કરે છે અને શ્રી કૃષ્ણની સેવા કરી
તેમની કૃપા મેળવે છે ત્યારે તે વૈષ્ણવ બને છે. શ્રી ગુંસાઈજી પ્રભુચરણ કહે
છે જે જીવ પોતાના માટે નહીં બલ્કે બીજાના દુઃખ જાણી અહંકાર રહિત રહી
પરોપકાર કરે તેવા જીવને વૈષ્ણવ કહેવાય છે. પ.પૂ. ૧૦૮ ગો શ્રી મથુરેશ્વરજી
મહારાજ શ્રી કહે છે કે જ્યારે માણસ સામેવાળી વ્યક્તિના સુખદુઃખની દષ્ટિને
સમજતો થઈ જાય ત્યારે આસપાસ રહેલા લોકોનું અડધું દુઃખ ઓછું થઈ જાય, અને આવા
પરોપકારી જીવોને વૈષ્ણવજન કહેવામાં આવે છે. આવા વૈષ્ણવજનોના મળવા માત્રથી
અન્યનું જીવન પણ સુમેળભર્યું થઈ જતું હોય છે. વિવેકધૈર્યાશ્રયમાં વૈષ્ણવ
હોવાના લક્ષણો માટે કહ્યું છે કે જે પુષ્ટિ જીવનું ચિત્ત સદાયે ભગવત્સેવા
અને ભગવત્દર્શન માટે આર્ત રહેતું હોય, લૌકિક કાર્યો ફક્ત એક ક્રિયા રૂપે
કરે છે, પોતાની વાણી અને મનને સંયમમાં રાખે છે, પોતાના ગુરૂ એટ્લે કે વલ્લભ
કુલ આચાર્યો પ્રતિ શ્રી ઠાકુરજી સમાન અને તેથીયે વધુ ભાવ રાખે છે અને અન્ય
પુષ્ટિજીવો, તથા ભગવદીયો પ્રત્યે પ્રેમથીયે વધુ વિશેષ સ્નેહભાવ રાખે છે તે
સાચો વૈષ્ણવ કહેવાય છે. શ્રી હરિરાય મહાપ્રભુજી ભાવપ્રકાશમાં કહે છે કે
વૈષ્ણવ એ છે કે જે પુષ્ટિ જીવ સતત ભગવત્નામનો અને ભગવત્વાણીનો સતત ઉચ્ચાર
કરતો હોય, જેણે પોતાનું સર્વસ્વ લૌકિક અલૌકિક શ્રી ઠાકુરજી સ્વરૂપ શ્રી
વલ્લભના ચરણાર્વિન્દમાં સમર્પિત કરી દીધું હોય, જે દિનતા અને દૈન્યતાનો
મર્મ જાણતો હોય, જે પ્રભુના ચરણોમાં સર્વ સમર્પિત કરી તેનો પ્રસાદ ગ્રહણ
કરતો હોય, જે પોતાના આચાર્યની વાણીને ઉથાપતો ન હોય, જે પ્રભુના તત્સુખને
અગ્ર સ્થાને રાખતો હોય તેવો જીવ વૈષ્ણવ બનવાના સમગ્ર અધિકાર રાખે છે. શ્રી
મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં આજ્ઞા કરતાં કહે છે કે
“न हि साधन सम्पत्त्या हरिस्तुष्यति कस्यचित् दैन्यमेवैकम् हरितोषणसाधनम्।”
આ વાકયના સંદર્ભમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે વૈષ્ણવ બનવાનો
અધિકાર પ્રાપ્ત થયા પછી પણ જે જીવ પોતાની દૈન્યતા, દિનતા, દયા અને કરુણાના
ભાવને હૃદયમાં સ્થિર રાખે છે, સત્સંગ અને ભગવદ્ આશ્રય છોડતો નથી, જે સદાય
હરિ ગુરૂ અને હરિના જન પ્રત્યે સેવા અને સત્કાર્યોંમાં મગ્ન થઈ જાય છે
ત્યારે તે જીવ વૈષ્ણવમાંથી ભગવદીય થઈ જાય છે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે
શ્રી વલ્લભ અને વ્રજમાં વસનારા વ્રજરાજકુમાર અર્થાત શ્રી ઠાકુરજીને માનનારા
જીવોએ અન્ય ધર્મોનો ત્યાગ કરીને પોતાનું ધ્યાન કેવળ અને કેવળ ભગવાન શ્રી
કૃષ્ણને ભજનારા ભગવદીયો પ્રત્યે કેન્દ્રિત કરવું ઐ.. પુષ્ટિમાર્ગના તિલકાયત
શ્રી ગોવિંદલાલજી મહારાજ હંમેશા પોતાના વૈષ્ણવોની આજ્ઞા કરીને કહેતા કે
પુષ્ટિમાર્ગમાં પ્રવેશ મળ્યા બાદ જીવે વિચારવાનું છે કે આ માર્ગ પ્રેમનો
માર્ગ છે પરંતુ શું જીવ પ્રેમના ભાવમાં સમર્પણ ભાવ મેળવીને ચાલવા સક્ષમ છે
કે નહીં, અને જે જીવો વૈષ્ણવો અને ભગવદીયો તરફ પ્રેમ અને અનુરાગ રાખે છે
તેમના પર પ્રભુની તથા શ્રી વલ્લભની અપાર પ્રસન્નતા અને કૃપા ઉતરે છે. આથી
ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે જ્યારે જીવોમાં શ્રી ઠાકુરજી અને
શ્રી વલ્લભ અને શ્રી વલ્લભના સેવકો પ્રત્યેનો પુષ્ટિભાવ સિધ્ધ થઈ જાય છે
ત્યારે તે જીવ વૈષ્ણવ બનવાની સીમામાં પ્રવેશી જાય છે.
"साधनदीपिका" ग्रंथ में श्री गोपीनाथजी कह रहे हैं--"सर्वस्वम्
हरिसात्कार्यं त्यजेत् सर्वम् अवैष्णवम्। हिंस्र कामान्यदेवार्चा यदि
नित्यम् च लौकिकम्। अर्थात् वैष्णव होने के बाद अपनो सब कुछ श्रीहरि कू
समर्पित करनो।जो भी अवैष्णवाचार पहले करते थे वो सब छोड देनो। जीवहिंसा
होती होय एसो कर्म, काम्यकर्म और श्रीकृष्ण के अलावा अन्य देवों की पूजा
अर्चना आदि छोड देनो।
नित्य, नैमित्तिक शास्त्रीय कर्म भी वैष्णव
मार्ग से विपरीत होय तो छोड देनो। वैसे ही वैष्णवमार्ग सू विपरीत जो भी
सामाजिक और लौकिक कार्य होवें उनकू भी छोड ही देनो।
जब हम "श्री कृष्ण: शरणं मम" महामंत्र का जप करते है तो हमारा पत्थर
रूपी कठोर ह्रदय माखन के समान कोमल हो जाता है और श्री कृष्ण सुप्रसिद्ध
माखनचोर है वो हमारे माखन रूपी कोमल ह्रदय को चुरा लेते है और हमे आंनंद
प्रदान करते है
जब हम इस "श्री कृष्ण: शरणं मम" महामंत्र का प्रचार
करते है, दुसरो को जप करने की प्रेरणा देते है तो मानो कृष्ण के लिए और ढेर
सारा माखन तैयार करने की कोशिश करते है ऐसा करने से
हम कृष्ण के और प्रिय हो जाते है
🌷श्री कृष्ण: शरणं मम🌷
🌷श्री कृष्ण: शरणं मम🌷
रक्षा बंधन - राखी का त्यौहार : रक्षा बंधन या सलूनो साधारणतः भाई बहनों का त्यौहार है | बहनें भाईयों को टीका लगा कर राखी बांधती है | ठाकुरजी की बहिन सुभद्रा (सहोद्रा) भी भाई (वीर) को राखी बांध कर झूले पर झुलाती हैं | पर माता यशोदा भी इस दिन बाल कृष्ण और बलदाऊजी का अनुपम श्रृंगार करके उनके नन्हें नन्हें हाथों में रक्षा सूत्र (राखी) बांधती है तिलक करके, आरती उतारती हैं | सारा बृज आनन्दित होकर बालकों के दीर्घ जीवन की कामना करता है |....हम भक्तों को यही चाहिए कि हमारे नंदलाला चिरंजीयौ.... हर त्यौहार एवं उत्सव में यह भक्तों की कामना हीं....... "पुष्टिकला"...... है |
श्रीनाथजी बावा तथा श्रीनवनीतप्रियजी एकसाथ क्यों बिराजते नहीं?
नाथद्वारा में श्री लाडले लाल श्रीनाथजी के साथ बिराजे नहीं उसके पीछे एक कारण है। श्रीनाथजी बावा ने जगत के सर्व जीवो पर कृपा करने के लिए शिखरबंध मंदिर में बिराजना पसंद किया। श्रीजीबावा का स्वरूप मंदिर में सर्वोद्धारक स्वरूप में बिराजित है। पुष्टिमार्ग में गृहसेवा का आग्रह होने से श्रीमहाप्रभुजी से लेकर उनके वंश के सभी बालको ने श्रीनवनीतप्रियजी की सेवा अपने घर में की है। इसीलिये गोकुल तथा नाथद्वारा में दोनों स्वरुप अलग अलग मंदिर में बिराजे। अभी जो नवनीतप्रियजी का मंदिर है वह श्रीजीबावा के मंदिर का हिस्सा नहीं है, परंतु श्रीनवनीतप्रियजी का मंदिर श्रीतिलकायत महाराज के निवासस्थान मोतीमहल का हिस्सा है।
पुष्टिमार्ग का गृहसेवा का सिद्धांत वैष्णवों को सिखाने के लिए श्रीनवनीतप्रियजी श्रीमहाप्रभुजी के वंश में आपश्री के घर में बिराजे है, मंदिर में नहीं। श्रीनाथजी बावा तथा श्रीनवनीतप्रियजी यह दोनों स्वरुप की सेवा तिलकायत करते हैं, इसीलिए बड़े उत्सव पर श्रीनवनीतप्रियजी श्रीनाथजी बावा के साथ बिराजते है और वैष्णवों को दोनों स्वरुप के एकसाथ दर्शन करने मिलते है।
इसीलिए श्रीनवनीतप्रियजी का मंदिर नंदलाय के भाव का मंदिर है। श्रीठाकुरजी की सेवा वहां बालभाव से होती है। यशोदाजी के नन्हे से लालन के दर्शन करने के लिए जैसे व्रजभक्त जाते थे उसी तरह वैष्णव भी श्रीनवनीतप्रियजी के दर्शन करने जाते है। वैष्णवगण अति स्नेह से लालन के दर्शन करते है और बोलते है -
*लाडले लाल की जय, श्री नवनीतलाल प्यारे की जय, लालन करेंगे पालन*
https://www.facebook.com/pushtisaajshringar
https://www.pushtisaajshringar.com/
કંકોડાતેરશ શાથી કહેવાય
શ્રી
ચતુરાનન નાગા વ્રજમાં મથુરાથી ડીંગ જતા રસ્તા ઉપર ટોંડ નો ઘનો નામનું
અલૌકીક અને ઐતિહાસિક સ્થાન આવે છે. શ્રી ચતુરાનન નાગા નામનો એક પરમ તપસ્વી
વૈષ્ણવ ટોંડ નો ધનોની ગીચ ઝાડી માં પ્રભુ સ્મરણમાં તલ્લીન બની રહેતો હતો. એ
બહુ ભલો ભોળો વૈષ્ણવ હતો.
શ્રી ગિરિરાજ પર્વતને ભગવત સ્વરૂપ માનતો હોવાથી શ્રી ગોવર્ધન ઉપર પગ મૂકીને શ્રીનાથજીનાં દર્શન કરવા જતો નહીં આમ ભગવદ્ સ્મરણમાં અને વિરહમાં શ્રીચતુરાનન નાગા બહુ ઉદ્વેગમાં રહેતો હતો.
ભક્તવત્સલ
શ્રીનાથજી થી એનો વિરહ સહન થઈ શક્યો નહીં. એ દરમિયાન શ્રી ગિરીરાજ ઉપર
યવન બાદશાહ નો ત્રાસ વધી જતાં શ્રીનાથજી, પોતાના પ્રિય સેવકો સાથે, ટોંડનો
ઘનો નામના આ સધન વૃક્ષા વલીથી જડિત સ્થાનમાં સંવત ૧૫૫૨ ના શ્રાવણ સુદ તેરસ
ને બુધવારના રોજ પધાર્યા . ' શ્રીનાથજી પધાર્યા, શ્રીનાથજી પધાર્યા ના
મંગળ સમાચાર મળતા શ્રી ચતુરનન નાગા ને તેઓશ્રી ના દર્શન કરવાની અત્યંત
તાલાવેલી થઇ હતી. શ્રીનાથજી યવનોના ઉપદ્રવ નું કારણ ઉપજાવીને નિજ ભક્ત કે
દર્શનામૃતનું દાન કરવા સ્વંય તેમની પાસે પધાર્યા. શ્રીનાથજી અને તેમના
સેવકો માટે આ વનમાં પ્રવેશો મુશ્કેલ હતું. આ વનમાં કાંટા અને ગોખરુ વિપુલ
પ્રમાણમાં હોવાથી ત્યાં આવનાર સર્વે વૈષ્ણવો ને પગમાં કાંટા વાગ્યા તથા
તેમના વસ્ત્રો પણ ફાટી ગયાં. શ્રીનાથજી ને ત્યાં પધારેલા જોઈ ચતુરનાગા
પોતાનાં અહોભાગ્ય માની તેમના ચરણોમાં ઢળી પડ્યો. શ્રીનાથજી પધારતાં તેણે
મહાન ઉત્સવ મનાવ્યો. વનમાંથી તાજા કંકોડા (કંટોળા)વીણી લાવીને તેનું શાક
સિદ્ધ કર્યું અને શીરો બનાવી કંકોડાનું શાક અને શીરા નો શ્રીનાથજીને ભોગ
ધર્યો. ત્યારથી પુષ્ટિ સંપ્રદાયમાં શ્રાવણ સુદ તેરસના દિવસે પ્રભુને કંટોલા
નુ શાક અને શીરો ધરવાની પ્રથા ચાલુ થઈ છે. શ્રાવણ સુદ તેરસ ના દિવસને આપણે
કંકોડા તેરસ તરીકે ઓળખીએ છીએ
શ્રીનાથજીએ પ્રેમથી વનવાસી વૈષ્ણવ ભક્ત ચતુર નાગાનો ભોગ સ્વીકારી પૂછ્યું, 'હે તપસ્વી વૈષ્ણવ વનમાં તું આવી ઉગ્ર તપશ્ર્ચર્યા કેમકરે છે?
ઉત્તરમાં શ્રી ચતુર નાગાએ જણાવ્યું કે, 'હે ગોવર્ધનનાથજી, ટોડ ગામ માં
વરસાદના અભાવે ગરીબ ખેડૂતોનાં કુટુંબો હેરાનગતિ ભોગવે છે. તેઓ ભૂખે મરે છે.
મારાથી એમનું દુઃખ જોયું જતું નથી એટલે હું આ ભયજનક ઝાડીમાં તપ કરું છું'
શ્રીનાથજીએ ઉત્તરમાં કહ્યું કે ' તું અહીંથી જઈને તારા ગામના ખેડૂતોને હવે
પૂછી જોજે કે , તેઓ સુખો છે કે દુઃખી?
આટલું કહીને શ્રીનાથજી ગોવર્ધન પર્વત ઉપર પધારી ગયા . શ્રી ચતુર નાગાએ
તરત જ પોતાના ગામમાં જઈ ખેડૂતોનાં ખેતરોમાં પગ મૂકતાંની સાથે જ અજાયબી
અનુભવી કેમકે જે ખેતરો થોડા મહિનાઓ પહેલા એને સુક્કા ભઠ્ઠ જોયા હતાં તે
શ્રીનાથજી પ્રભુના પુનિત પગલાં પછી લીલાંછમ હરિયાળાં જોયાં. ભક્ત પ્રત્યે
શ્રીનાથજી પ્રભુની કેવી અદભૂત કૃપા પ્રભુ તો ભાવના ભૂખ્યા છે. અને ભાતભાતનાં મિષ્ટાન ઘરો કે સૂકો રોટલો ઘરો પણ
ભાવ વિના મોંઘું મિસ્ટાન પણ પ્રભુ આરોગતા નથી. એટલે એ ઘરવાનો કશોજ અર્થ
રહેતો નથી. શ્રીજીની લીલાના દર્શન કરી ધન્ય થયેલા શ્રી ચતુરા નાગા ને આપણા
પ્રણામ
સંકલન: જયદીપ ગઢીઆ. મુંબઈ.
દેખ્યો' રી મેં સુંદર શ્યામ સ્વરૂપ(1994)
પુષ્ટિમાર્ગીય પુસ્તકથી આ વિગત અને ચિત્રજી અપાય છે.
https://www.facebook.com/pushtisaajshringar
https://www.pushtisaajshringar.com/
व्रज - विस २०८३ कार्तिक शुक्ल चतुर्थी Friday, 13 November 2026 हरी सलीदार ज़री के घेरदार वागा एवं श्रीमस्तक पर छज्जेदार पाग पर पर गोल चन्द्र...